રેલ નદીમાં નવા નીર આવ્યા નદી કાંઠાના ગામોમાં એલર્ટ જાહેર કરાયું

બનાસકાંઠા, કોરોના મહામારી વચ્ચે હવામાન વિભાગે ૧૬ ઓગસ્ટ સુધી બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. આ તરફ ધાનેરા પંથકની રેલ નદીમાં નવા નીર નું આગમન થયું છે. જેને લઇ લાખણી ના ચાર જેટલા ગામોમાં રેલ નદી પાસેના રહીશોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા સૂચના આપવામાં આવી છે. આ સાથે તમામ તલાટી કમ મંત્રીઓને હેડ ક્વાર્ટર નહીં છોડવા સૂચના આપી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પંથકની રેલ નદી માં નવા વરસાદી નીર આવતા કિનારાના ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવી છે. ગત રોજ લાખણી મામલતદારે રેલ નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી કુડા, મટુ … Continue reading રેલ નદીમાં નવા નીર આવ્યા નદી કાંઠાના ગામોમાં એલર્ટ જાહેર કરાયું